જેતપુર: રમાનાથ ધામ ખાતે સુતરેજ ગામના ભાજપના આગેવાનોએ પોરબંદરના સાંસદની શુભેચ્છા મુલાકાત કરી
Jetpur, Rajkot | Feb 6, 2024 રમાનાથ ધામ ખાતે સુતરેજ ગામના ભાજપના આગેવાનોએ આગેવાનોએ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકની શુભેચ્છા મુલાકાતે કરી હતી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા અને આવનારા કાર્યક્રમ અંતર્ગત ચર્ચા વિચારણા કરાઈ હતી