ખેડાના ઠાસરા તાલુકાના જેસપુરા પાસે આવેલા કોતર વિસ્તારમાં ગેરકાયદે રેતી ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.....
કાર્યવાહી દરમિયાન 1 હિટાચી, 2 લોડર, 3 ડમ્પર અને 1 ટ્રેક્ટર સહિત કુલ 7 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.....
ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.....
#charotar_breaking_india #KhedaNews #KhedaMiningRaid #IllegalSandMining #ThasraNews