ગારિયાધારમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયેલા ₹6 લાખના ફટાકડાનો નાશ
ગત વર્ષે 9 સપ્ટેમ્બરે મામલતદાર અને સ્ટાફે ફટાકડાનો જથ્થો સીઝ કર્યો હતો
દિનેશભાઈ કરશનભાઈ વાલાણીના ગોડાઉનમાંથી ફટાકડા જપ્ત કરાયા હતા
આશરે ₹6 લાખની કિંમતના 232 બોક્સ ફટાકડાનો નાશ કરાયો
ફટાકડાનો જથ્થો પરવડી ગામની રાતી તલાવડી ખાતે લઈ જવાયો
રેવન્યુ સર્વે નંબર 828ની જમીન પર ફટાકડાનો નાશ કરાયો
PESO વડોદરાના અધિકારીઓ અને નિષ્ણાતોની હાજરીમાં કાર્યવાહી
સુરક્ષા ધોરણોનું પાલન કરીને ફટાકડા ગોઠવી નષ્ટ કરાયા
માનવ વસાહતથી આશરે 2 કિલોમીટર દૂર ખુલ્લા વિસ્તારમાં કામગીરી
સ્થળ પર ગેસ, વીજળી, BSNL લાઈન કે જંગલ વિસ્તાર ન હોવાની ખાતરી કરાઈ
ફટાકડાનો સંપૂર્ણ નાશ થયા બાદ ગોડાઉન ખાલી કરાયું
ગોડાઉનનો કાયદેસર કબજો માલિકને પરત સોંપાયો
#krantisamaynews #krantisamay #gujarat
Udhna, Surat | Sep 26, 2026