મોડાસા: અરવલ્લીમાં માય ભારત વોલન્ટિયર્સ અને NCC કેડેટ્સ માટે ટીબી જાગૃતિ વર્કશોપ
અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે માય ભારત વોલન્ટિયર્સ, NSS અને NCC કેડેટ્સ માટે ટીબી જાગૃતિ વર્કશોપનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ટીબીના લક્ષણો અને રોગ નિયંત્રણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.