પાટણ વેરાવળ: સોમનાથ મંદિરે ગીર સોમનાથ પોલીસ પરિવારે કર્યું પ્રથમ ધ્વજારોહણ
શ્રાવણના અંતિમ દિવસે ગીર સોમનાથ પોલીસ પરિવારે સોમનાથ મહાદેવના શિખર પર ધ્વજારોહણ કર્યું. જિલ્લામાં શાંતિ, કાયદો-વ્યવસ્થા અને ગુનામુક્ત વાતાવરણ જળવાઈ રહે તેવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવી.