આહવા: ડાંગ કલેક્ટરની દગડીઆંબા ગામમાં મુલાકાત, ગ્રામજનો સાથે હાથ ધર્યું સફાઈ અભિયાન
Ahwa, The Dangs | Sep 12, 2026 ડાંગ કલેક્ટર એન.ડી. પરમાર દ્વારા દગડીઆંબા ગામમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મળી કલેક્ટરે ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા અને આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો.