ગારિયાધાર: ગારિયાધાર સુખનાથ મંદિર પાસે આવેલો લાંબા સમયથી ખંડેર હાલતમાં પડેલો બગીચો હવે ફરી વખત શરૂ થસે
ગારિયાધાર સુખનાથ મંદિર પાસે આવેલો લાંબા સમયથી ખંડેર હાલતમાં પડેલો બગીચો હવે ફરી વખત શરૂ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ટૂંક સમયમાં બગીચો શરૂ થશે તેવી આશાએ સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળુ વેકેશન દરમિયાન બાળકો, યુવાઓ અને પરિવારો માટે ફરવા તથા મનોરંજનનું સ્થળ ફરી ઉપલબ્ધ બનશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે. લાંબા સમયથી બગીચાની અવગણના થતી હોવાના કારણે બગીચો ખંડેર સમાન બની ગયો હતો. છે અને બગીચાની સાફ-સફાઈ સહિતની કામગીરી હાથ