Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આણંદ શહેર: હિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ - આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ તૈયાર કરાયો

Anand City, Anand | Apr 20, 2026
હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પારો વધારે જવાની શક્યતા છે, ત્યારે આવા સમયે નાગરિકોને વધુ પડતી ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવું, બેભાન થઈ જવું, ઝાડા- ઉલટી થવા જેવી અનેક તકલીફો ઊભી થાય છે.જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન મુજબ જનરલ હોસ્પિટલ- આણંદ ખાતે ૨૪×૭ મેડીકલ ઓફિસર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.