દાહોદ જિલ્લાના જેકોટ ખાતે લૂપ લાઇન પર ઉભેલી માલગાડીના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. દાહોદ ફાયરબ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી. સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના બની નથી. વધુ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે Dahod Live સાથે જોડાયેલા રહો.
#Dahod #DahodLive #BreakingNews #RailwayNews #FireAccident | દાહોદ, જેકોટ, માલગાડી, રેલવે એન્જિન, ફાયરબ્રિગેડ
Dohad, Dahod | Jul 10, 2026