Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

મહુવા: મહુવા તેમજ અંબિકા તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયા.

Mahuva, Surat | Feb 11, 2026
શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે મહુવા તેમજ અંબિકા તાલુકામાં મંજુર થયેલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.સુરત જિલ્લાના મહુવા અંબિકા તેમજ તાલુકામાં શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ના વરદ હસ્તે લાખો ના ખર્ચે નિર્માણ થનાર નવા પચાયત ઘરો ના ખાતમુહૂર્ત તેમજ આંગણવાડી ના લોકાર્પણ કરવામાં આવ્યા હતાં
મહુવા: મહુવા તેમજ અંબિકા તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયા. - Mahuva News