મોરબી શહેર: મોરબીના નીચી માંડલ પાસે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરાયો
Morbi City, Morbi | Sep 30, 2026
મોરબીના નીચી માંડલ પાસે એક યુવાન પર હુમલો કરી તેને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરવાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવાન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.