Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધોળકા: ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા,કોંગ્રસ અગ્રણી ફિરોજખાન પઠાણ AAP માં જોડાયા

Dholka, Ahmedabad | Apr 11, 2026
આજરોજ તા. 11/04/2026, શનિવારે બપોરે 12.30 કલાકે ધોળકા પ્રાંત અધિકારીની કચેરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો એ ધોળકા નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી અંગે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યારે ધોળકા કોંગ્રેસ અગ્રણી ફિરોજખાન પઠાણે મેન્ડેટ નહીં મળતા કોંગ્રેસ છોડીને AAP માં જોડાઈ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.