હાંસોટ: ફાક-કુદાદરામાં સગર્ભા મહિલાઓ અને બાળકો માટે એનિમિયા તપાસ કેમ્પનું આયોજન
Hansot, Bharuch | Sep 30, 2026 હાંસોટ તાલુકાના ફાક-કુદાદરા ખાતે UPHC અંકલેશ્વર-૧ દ્વારા સગર્ભા મહિલાઓ અને બાળકો માટે એનિમિયા તપાસ અને પોષણ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.