સુરત.સોશિયલ મીડિયા થકી પરણિત મહિલાને મિત્રતા કેળવું ભારે પડ્યું
યુવકે ન્યૂડ વિડિઓનું રેકોર્ડિંગ કરી લઇ બ્લેકમેલ કરી
મહિલા એટલી હેરાન થઇ ગઈ કે તે આત્મહત્યા કરવા સુધી પોહચી ગઈ
અમરોલી પોલીસને જાણ થતા મહિલા પાસે પોહચી તેને બચાવી
ત્યારબાદ બ્લેકમેલ કરનાર આરોપી સુધી પોહચી
આરોપી મૂળ બિહારનો પોલીસ ફરિયાદની જાણ થતા છત્તીસગઢ ભાગી છૂટ્યો હતો
અમરોલી પોલીસે વેસ પ્લેટો કરી તેને ઝડપી પાડ્યો
આરોપી મૂળ બિહારનો મોન્ટુ કુમાર ઉપાધ્ય..
Udhna, Surat | Jun 18, 2026