ગારિયાધાર: ગારીયાધારમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા: ₹16,010 નો મુદ્દામાલ જપ્ત**
**ગારીયાધારમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા: ₹16,010 નો મુદ્દામાલ જપ્ત** **ગારીયાધાર:** ગારીયાધારના પંચમુખી હનુમાન મંદિર પાછળના ખારા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ૩ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી મુજબ, પોલીસે સ્થળ પર રેડ કરીને જુગાર રમતા જતીનભાઈ શાહ, જીતેન્દ્રભાઈ (પીન્ટુ) ડોડીયા અને રાજુભાઈ રોયની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹