ધંધુકા: *હડાળામા અકસ્માતના કેસમાં વારસદારને રૂ. 2 લાખનો ચેક. #chekreturns #cheque #returns #amdavad #અમદાવાદ
હડાળામા અકસ્માતના કેસમાં વારસદારને રૂ. 2 લાખનો ચેક. PMJJBY યોજના અંતર્ગત હડાળા ગામના વતનીને રૂ 2 લાખની સહાય. અમદાવાદ જિલ્લાના ધંધુકાના હડાળા ગામના વતની અશોકભાઈ લાલજીભાઈ ગોહિલણુ અકાળે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેમને SbI બેન્ક હડાળા ખાતે PMJJBY યોજના હેઠળ વીમો લીધેલ હતો. મૃતકના વારસદાર ગાયત્રીબેનને રૂ 2 લાખનો ચેક વિધિવત રીતે એનાયત કરવામાં આવ્યો.