સોનગઢ: તાપી જિલ્લામાં 9મા રાષ્ટ્રીય પોષણ માહનો શુભારંભ, લેવાયા પોષણ શપથ
Songadh, Tapi | Sep 10, 2026 તાપી જિલ્લામાં 9મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો પ્રારંભ થયો છે. જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના સભાખંડમાં પોષણ શપથ લેવાયા હતા.