જેસર: જેસરમાં ગોબર ગેસ યોજના અંગે માહિતી આપવામાં આવી
જેસરમાં ગોબર ગેસ યોજના અંગે માહિતી આપવામાં આવી સ્વચ્છ ભારત મિશન અને આત્મનિર્ભર બનવા ગ્રામજનોને પ્રોત્સાહન જેસર ગામમાં ગોબર ગેસ યોજનાને પ્રોત્સાહન આપવા તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામજનોને જાગૃત કરવા અંગે સરપંચ બિંદુભાઈ દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનોને ગોબર ગેસના ઉપયોગ, તેના ફાયદા અને સ્વચ્છતાના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. ગોબર ગેસના ઉપયોગથી પશુઓના છાણનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે તેમજ રસોઈ માટે ગેસની સુવિધા મ