આંકલાવ: નવાખલ વિસ્તારમાં ઝટકા મશીનથી 11 વર્ષીય બાળકીનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
Anklav, Anand | Apr 12, 2026 આંકલાવ તાલુકાના નવાખલ વિસ્તારમાં ઝટકા મશીનના સંપર્કમાં આવી જતા 11 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. સમગ્ર બનાવને લઈને પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી હતી. બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.