કવાંટ: નર્મદા: તિલકવાડા ભાજપા કાર્યકર્તાઓએ સાંસદ મુકેશ રાઠવા સાથે કરી શુભેચ્છા મુલાકાત
નૂતનવર્ષના પાવન અવસરે નર્મદા જિલ્લાના તિલકવાડા ભાજપા કાર્યકર્તાઓએ છોટાઉદેપુરના રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.