ગારિયાધાર: ગારિયાધાર CHC માં PMJAY ની ધૂમ: ગરીબો માટે 'આયુષ્માન' યોજના બની સાચી
ગારિયાધાર CHC માં PMJAY ની ધૂમ: ગરીબો માટે 'આયુષ્માન' યોજના બની સાચી લોકવાહક ગારિયાધાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ મેળવી રહ્યા છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત પાત્ર પરિવારોને દર વર્ષે રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળી રહી છે.