આહવા: ડાંગની લુપ્ત થતી 'દેરા વાદન' લોકકળા અને વાઘબારસની અનોખી પરંપરા
Ahwa, The Dangs | Nov 10, 2026 ડાંગ જિલ્લામાં આદિવાસી મહિલાઓ દ્વારા વગાડવામાં આવતી ‘દેરા વાદન’ લોકકળા લુપ્ત થવાની આરે છે. આ સાથે જ ડાંગમાં દિવાળી દરમિયાન ઉજવાતા વાઘબારસ અને પ્રકૃતિ પૂજાની અનોખી પરંપરા વિશે જાણો આ વીડિયોમાં.