આહવા: વઘઈ: ધારાસભ્ય વિજય પટેલના કાર્યાલય ખાતે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજાયું
Ahwa, The Dangs | Nov 11, 2026 નૂતન વર્ષના અવસરે વઘઈમાં ડાંગના ધારાસભ્ય વિજય પટેલના જનસંપર્ક કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી.