Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: અસલાલીમાં પાન મસાલાના ગોડાઉનમાંથી ચોરી કરનાર તસ્કરો ઝડપાયા

આજે ગુરુવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ અસલાલીમાં ચોરી કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓ ચોરી કરીને મહારાષ્ટ્રના ભીવંડી ભાગી ગયા હતા.સર્વેલન્સના આધારે દરોડા પાડી બે આરોપીઓ ઝડપી પાડ્યા છે.આંતરરાજ્ય ગેંગના આરોપી જેમાં અખતર અલી અને મોહમદ અનસની ધરપકડ કરી ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

MORE NEWS

Ahmadabad City, Ahmedabad | Jul 29, 2026

ગૌરી વ્રત નિમિત્તે કાંકરિયા લેકફ્રન્ટ આજે રહેશે મધરાત સુધી ખુલ્લું! ✨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌરી વ્રતના પાવન અવસર પર 29 જુલાઈએ કાંકરિયા લેકફ્રન્ટ રાત્રે 8:00 થી 12:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
મહિલાઓ અને બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે, જેથી સૌ સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં ઉજવણીનો આનંદ માણી શકે. 💛
📍 કાંકરિયા લેકફ્રન્ટ, અમદાવાદ
.
.
.
.
.
.
.
.
.
.
#KankariaLake #KankariaLakefront #GauriVrat #Ahmedabad #AMC

ગૌરી વ્રત નિમિત્તે કાંકરિયા લેકફ્રન્ટ આજે રહેશે મધરાત સુધી ખુલ્લું! ✨ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌરી વ્રતના પાવન અવસર પર 29 જુલાઈએ કાંકરિયા લેકફ્રન્ટ રાત્રે 8:00 થી 12:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મહિલાઓ અને બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે, જેથી સૌ સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં ઉજવણીનો આનંદ માણી શકે. 💛 📍 કાંકરિયા લેકફ્રન્ટ, અમદાવાદ . . . . . . . . . . #KankariaLake #KankariaLakefront #GauriVrat #Ahmedabad #AMC

Ahmadabad City, Ahmedabad | Jul 29, 2026

અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! 🐆
મમતપુરા વિસ્તારમાં દીપડાના સગડ મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે.

#Ahmedabad #Mumatpura #Leopard #Wildlife #forestdepartment

અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! 🐆 મમતપુરા વિસ્તારમાં દીપડાના સગડ મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. #Ahmedabad #Mumatpura #Leopard #Wildlife #forestdepartment

Ahmadabad City, Ahmedabad | Jul 29, 2026

અમદાવાદ શહેર: અસલાલીમાં પાન મસાલાના ગોડાઉનમાંથી ચોરી કરનાર તસ્કરો ઝડપાયા - Ahmadabad City News