ગાંધીનગર: જુના સચિવાલય ખાતે નર્સિંગની વિવાદિત ભરતીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની બેઠક બોલવામાં આવી
નર્સિંગ વિવાદિત ભરતીને લઈને આરોગ્ય વિભાગની જુના સચિવાલય ખાતે મહત્વની બેઠક બોલવામાં આવી છે. પરીક્ષા લેનાર GTUના રજીસ્ટર જુના સચિવાલય આરોગ્ય કચેરી પોહચ્યા છે. આરોગ્ય કમિશનર સાથે બેઠક કરવામાં આવી રહી છે.પરીક્ષાના એનાલિસિસ સંદર્ભે બેઠકમાં સમીક્ષા કરાશે. રજૂ યહયેલા જવાબો બાબતે ઉમેદવારના માર્ક સાથે સમીક્ષા કરાશે. અલગ અલગ સેન્ટર ના ઉમેદવારો સાથે માર્કની સમીક્ષા કરાશે. આ સમગ્ર માહિતી જુના સચિવાલય બ્લોક નંબર 5 ખાતેથી GTUના રજીસ્ટાર કે.એન ખેર માહિતી આપી.