ગાંધીનગર: રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એક વર્ષમાં 265 જગ્યાઓ પર રેડ ,362 ટન થી વધુ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એક વર્ષમાં 265 થી વધુ અલગ અલગ રેડ કરવામાં આવી હતી.રેડ દરમિયાન 362 ટનથી વધુ અખાદ્યય વસ્તુઓ અને ભેળસેળ યુક્ત વસ્તુઓ જપ્ત કરીને નાશ કરવામાં આવી હતી.જેની કિંમત લગભગ 10 કરોડ જેટલી થાય છે. ભેળસેળ, નકલી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.