ઘોઘા: ઘોઘા બારવાડા વિસ્તારમાં કમોસમી પડેલ વરસાદ ને લઇ લોકોના ઘરોની પાસે પાણી ભરાતા પાણીનો કોઈ નિકાલ ન થતા લોકો ત્રાહિમામ
ઘોઘા બારવાડા વિસ્તારમાં કમોસમી પડેલ વરસાદ ને લઇ લોકોના ઘરોની પાસે પાણી ભરાતા પાણીનો કોઈ નિકાલ ન થતા લોકો ત્રાહિમામ તા 4/4/26 ને શનિવારે સાંજે 6 કલાકના રોજ ઘોઘા બારવાડા વિસ્તારમાં કમોસમી વરસાદને લઇ લોકોના ઘરોની પાસે પાણી ભરાતા લોકો ત્રાહિમામ ઘોઘા બારવાડા વિસ્તારમાં અમુક જગ્યાએ બ્લોક નાખવામાં આવ્યા છે અને અમુક જગ્યાએ બ્લોક નાખવામાં નથી આવ્યા ત્યારે અમુક જગ્યાએ પાણી ભરાતા પાણીનો કોઈ નિકાલન થતા સ્થાનિક લોકો ત્રાહિમામ તા. 3/4/26 ના રોજ ઘોઘા વિસ્