Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ઓલપાડ: કારેલી ખાતેથી ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા.

Olpad, Surat | Feb 27, 2026
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી ગામ ખાતેથી સુરત જિલ્લા SOG ની ટીમે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હાલ આ ચારેય આરોપીઓને સુરત જિલ્લાની મધસ્થ લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા છે.
ઓલપાડ: કારેલી ખાતેથી ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા. - Olpad News