25 તારીખ નોંધી રાખજો... કારણ કે, નવસારીના શહેરીજનોને આ દિવસે એકદમ ફ્રીમાં ઢોસા મળી જવાના છે..
ગ્રાહકોના સાથ-સહકારથી લૂનસીકુંઇના ફેમસ આમંત્રણ ઢોસા –જેની દાંતેજ બ્રાન્ચે 1 વર્ષ પૂર્ણ કર્યું છે....
આ ખુશીના અવસરે 25 ઓગસ્ટ 2026 ના રોજ નવસારીવાસીઓને ઢોસા સાવ ફ્રી મળી જવાન છે...
સમય છે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી
સ્થળ: સિલ્વર હાઇટ્સ, દાંતેજ ચોકડી પાસે દુકાન નંબર: 13 અને 14
તો પરિવાર અને મિત્રો સાથે આવો અને માણો ફ્રીમાં ટેસ્ટી ઢોસાની મજા..