Public App Logo
સુરતમાં Fancy Numberની હરાજી! 21 ઑગસ્ટ સુધી મળશે VIP નંબર મેળવવાની તક સુરત RTO દ્વારા મનપસંદ/Fancy Vehicle Registration Number મેળવવા માટે E-Auctionનું આયોજન કરવામાં આવ્યું છે. નોટિસ મુજબ રજિસ્ટ્રેશન 17 ઑગસ્ટ 2026થી 19 ઑગસ્ટ 2026 સુધી અને E-Auction 19 ઑગસ્ટથી 21 ઑગસ્ટ 2026 સુધી યોજાશે. વાહન નંબર કેટેગરી પ્રમાણે LMV માટે ₹40,000, Silver કેટેગરી માટે ₹15,000 અને અન્ય નંબરો માટે ₹8,000થી Base Price રાખવામાં આવી છે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકોએ ઓનલાઈન પ્રક્રિયા મારફતે અરજી કરવાની રહેશે. #suratrto #fancynumber #vipnumber #vehicleauction #eauction - Udhna News