પોરબંદર: દેરોદર ગામે ખેડૂતોની જમીન મુદ્દે AAPનો વિરોધ, ખોદકામ બંધ કરવાની માંગ
કુતિયાણાના દેરોદર ગામે પાણીની લાઇન માટે ખેડૂતોની મંજૂરી વગર ખોદકામ સામે AAPનો વિરોધ. ખેડૂતો પાસેથી દબાણપૂર્વક દસ્તાવેજો લેવાનો આક્ષેપ, વળતર અને ખોદકામ બંધ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી.