મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં થયેલા કૌભાંડ મામલે CID ક્રાઈમની કાર્યવાહીમાં વધુ બે ધરપકડ કરવામાં આવી છે.