Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મણિનગર: શહેરમાં બે દિવસ હવામાન વિભાગનું ર્ડ એલર્ટ, કલેકટર તંત્ર દ્વારા તૈયારી કરાઈ

Maninagar, Ahmedabad | Jul 30, 2026
આજે ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ કલેકટર કચેરી ખાતેથી કલેકટર ભવ્ય વર્મા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતુ કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આવતીકાલ તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની અગાહી છે. નાગરિકો ઘરમાં જ રહે અને બિનજરૂરી બહાર જવાનુ ટાળે.