આણંદ શહેર: સ્થાનિક સંસ્થાઓ ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં આચારસંહિતા લાગુ, કરમસદ આણંદ મનપા વિદ્યાનગર વિસ્તારમાં આચારસંહિતા ના ભંગ,
સ્થાનિક સંસ્થાઓ ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં આચારસંહિતા લાગુ, કરમસદ આણંદ મનપા વિદ્યાનગર વિસ્તારમાં આચારસંહિતા ના ભંગ, યુનિવર્સિટી સહિત ઠેરઠેર શાસકપક્ષ લક્ષી બેનર યથાવત રહેતાં આશ્ચર્ય!!, ગતરોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજયની સ્થાનિક સંસ્થાઓ ના ચુંટણી કાર્યક્રમ જાહેર કરી કડક આચારસંહિતા લાગુ કરવા છતાં કરમસદ આણંદ મનપા ના ચુંટણી યોજાનાર હોય છતાં વિદ્યાનગર વિસ્તારમાં સરદાર પટેલ યુનિવર્સિટી, સહિત વિવિધ સ્થળોએ શાસકપક્ષ લક્ષી બેનર યથાવત રહેતાં આશ્ચર્