આહવા: વડપાડા ગામ: આગમાં ઘર ગુમાવનાર વિધવા બહેનને ધારાસભ્ય અને પ્રમુખે આપી મદદ
વડપાડા ગામના મીનાબેન ચૌધરીના ઘરે લાગેલી આગમાં ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટના બાદ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ ગામિતે મુલાકાત લઈ તેમને જીવનજરૂરિયાતની સામગ્રી આપી સહાયની ખાતરી આપી છે.