આહવા: ડાંગ પાણી પુરવઠા વિભાગના રોજમદારો પગાર માટે આંદોલનના માર્ગે
ડાંગ પાણી પુરવઠા વિભાગના રોજમદાર કર્મચારીઓ પગાર મુદ્દે આંદોલનના માર્ગે ઉતર્યા છે. લાંબા સમયથી પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે પોતાની માંગણીઓ પૂરી કરવા માટે લડત શરૂ કરી છે.