ગોધરા: ગોધરામાં ગણેશજીની પ્રથમ આગમન યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા
ગોધરામાં ગણેશજીની પ્રથમ આગમન યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા ગોધરા શહેરમાં ગણેશોત્સવના પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવના પ્રારંભ પૂર્વે ગોધરા શહેરમાં પ્રથમ ગણેશજીની આગમન યાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી.જય ભવાની યુવક મંડળ દ્વારા આ આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશજીની પ્રતિમાને ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે યાત્રામાં સામેલ કરવામાં આવી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા, જેના કારણ