Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

અમદાવાદ શહેર: દાણીલીમડામાં કુખ્યાત આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી

આજે ગુરુવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ દાણીલીમડામાં કુખ્યાત આરોપીનું ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.આરોપી મર્ડર અને લૂંટના ગુનામાં સંડોવાયેલો હોય અને ગેરકાયદે બાંધકામો અંગે ફરિયાદ મળતા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે.