Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: સજા વોરંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Bhuj, Kutch | Apr 8, 2026
સજા વોરંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ દ્વારા સજા વોરંટના કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી ઈસ્માઈલ મુસા કુંભારને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.l

MORE NEWS