જીવરાજપાર્ક ચાર રસ્તા પર પડેલા ભૂવાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો
ટ્રાફિકથી બચવા માટે ઘણા વાહનચાલકો રોંગ સાઇડ પર જઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે.
આ પરિસ્થિતિથી આસપાસ રહેતા રહેવાસીઓ અને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
#JivrajPark #CurrentAffairs #TrafficUpdate #RoadSafety #AmdavadUrban