દસ્ક્રોઈ: પોલીસે સોલા હાઇકોર્ટ, નારણપુરા, નવરંગપુરા, વસ્ત્રાપુર અને વાડજ વિસ્તારમાંથી ઝડપાયેલા 52,259 વિદેશી દારૂની બોટલો નાશ કરી
અમદાવાદ પોલીસે સોલા હાઇકોર્ટ, નારણપુરા, નવરંગપુરા, વસ્ત્રાપુર અને વાડજ વિસ્તારમાંથી ઝડપાયેલા 52,259 વિદેશી દારૂની બોટલો અને બીયર ટીનનો કાયદેસર રીતે નાશ કર્યો. આ મુદ્દામાલની કુલ કિંમત ₹1.11 કરોડથી વધુ હોવાનું સામે