Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

વડોદરા : કરજણમાં ₹2,000 કરોડના હિટાચી એનર્જી પ્લાન્ટનું ભૂમિપૂજન વડોદરા જિલ્લાના કરજણ ખાતે મુખ્યમંત્રી Bhupendra Patelના હસ્તે હિટાચી એનર્જીની નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. હિટાચી એનર્જી દ્વારા આશરે ₹2,000 કરોડના રોકાણથી અદ્યતન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થવાનો દાવો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ રોકાણથી hitachienergy.com⁠� અને ગુજરાત વચ્ચેનો 60 વર્ષ જૂનો સંબંધ વધુ મજબૂત બનશે. કંપનીના સીઈઓએ જણાવ્યું કે આ ડિજિટલ-ફર્સ્ટ ફેક્ટરી ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ લોન્ચપેડ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કંપની વર્ષ 2028 સુધીમાં આ અત્યાધુનિક ફેક્ટરી કાર્યરત કરવાની યોજના ધરાવે છે. આ પ્રસંગે કંપની દ્વારા CSR ફંડ હેઠળ જમનાબાઈ જનરલ હોસ્પિટલને એમ્બ્યુલન્સ પણ અર્પણ કરવામાં આવી. #Vadodara #Karjan #bhupendrapatel #HitachiEnergy #gujaratdevelopment

MORE NEWS

અમદાવાદ ન્યૂ કલોથ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરતો જયપુરનો અનિલ મેથાણી કોણ ??

ન્યૂ કલોથ માર્કેટના અનેક કાપડના વેપારીઓ સાથે લાખો રૂપિયાનું ચિટિંગ કરનાર અનિલ મેથાણી વિરુદ્ધ અનેક અરજીઓ છતાં SIT શા માટે પકડતી નથી ??

કાપડના વેપારીઓ સાથે થતી ચિટિંગ રોકવા SIT ની રચના કરવામાં આવી છે છતાં કાર્યવાહી શા માટે નહીં ??

અનેક વેપારીઓના કરોડો રૂપિયા ચાઉં કરી જનાર અનિલ મેથાણી અને તેનો એજન્ટ અમદાવાદનો તિવારી કોણ ??

અમદાવાદનો તિવારી અને જયપુરનો અનિલ મેથાણી બંનેની જોડી વેપારીઓને કેટલા કરોડનો ચૂનો લગાવી ગયા ??

વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !!

#gujaratinews #viralvideo #ahmedabad #newclothmarketahmedabad

અમદાવાદ ન્યૂ કલોથ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે છેતરપિંડી કરતો જયપુરનો અનિલ મેથાણી કોણ ?? ન્યૂ કલોથ માર્કેટના અનેક કાપડના વેપારીઓ સાથે લાખો રૂપિયાનું ચિટિંગ કરનાર અનિલ મેથાણી વિરુદ્ધ અનેક અરજીઓ છતાં SIT શા માટે પકડતી નથી ?? કાપડના વેપારીઓ સાથે થતી ચિટિંગ રોકવા SIT ની રચના કરવામાં આવી છે છતાં કાર્યવાહી શા માટે નહીં ?? અનેક વેપારીઓના કરોડો રૂપિયા ચાઉં કરી જનાર અનિલ મેથાણી અને તેનો એજન્ટ અમદાવાદનો તિવારી કોણ ?? અમદાવાદનો તિવારી અને જયપુરનો અનિલ મેથાણી બંનેની જોડી વેપારીઓને કેટલા કરોડનો ચૂનો લગાવી ગયા ?? વધુ વિગતવાર માહિતી જોતા રહો ટૂંક સમયમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #newclothmarketahmedabad

Ahmadabad City, Ahmedabad | Jun 15, 2026

EXPERT BUY CALL ON L&T FUTURE | TARGET AND STOPLOSS UPDATES

EXPERT BUY CALL ON L&T FUTURE | TARGET AND STOPLOSS UPDATES

Ahmadabad City, Ahmedabad | Jun 15, 2026