Public App Logo
Jansamasya
Letestnews
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Dehradun
Viralvideo
Pressconference
Latestnews
Shorts
Samajwadiparty
Baghpat
Pratapgarhnews
Himachalpradesh
Livenews
���ीडियो
Haryananews
Rajasthanpolice
Chandigarh
���ुवक
Hoshiarpur
���ुस्लिम
South_delhi
Loksabha
���मकी

મનપા દ્વારા આવતીકાલે મહિલા દિવસ નિમિતે અપાઈ મોટી ભેટ, ચેરમેનએ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Mar 7, 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહિલા દિવસ નિમિત્તે સીટી બસની સેવા બહેનો માટે વિનામૂલ્યે મુસાફરી માટે મંજૂરી આપવામાં આવી. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે મહિલા દિવસ નિમિત્તે એક દિવસ માટે બહેનો વિનામૂલ્ય સિટી બસમાં મુસાફરી કરી શકશે જે અંગેની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

MORE NEWS

No related stories for this location.

મનપા દ્વારા આવતીકાલે મહિલા દિવસ નિમિતે અપાઈ મોટી ભેટ, ચેરમેનએ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી - Bhavnagar City News