ખેડા: જિલ્લામાં ત્રણ દિવસમાં 17000 હેક્ટરમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો.
Kheda, Kheda | Nov 3, 2025 ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાના પગલે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વે અંગે રાજ્ય સહિત ખેડા જિલ્લામાં પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 17,000 હેક્ટરમાં સર્વે કરવામાં આવ્યો છે.