જામનગર શહેર: બેડી વિસ્તારમાં જૂથ અથડામણ, CCTV વિડીયો વાયરલ થયા
જામનગર શહેરના બેડી વિસ્તારમાં જૂથ અથડામણ, રાત્રીના સમયે બે જૂથ વચ્ચે અથડામણ થતા અફરાતફરી, જુથ અથડામણની ઘટનામાં બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, જુથ અથડામણની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ,ખત્રી પરિવાર અને માણેક પરિવાર વચ્ચે ડખો સર્જાયો, સામ સામે કાચની બાટલીઓ તેમજ ઇંટ પથ્થરો ફેક્યા, સિટી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો