શામળાજી: શામળજીના ખેરંચામાં માતાજીની જ્યોતનું આગમન, ગામમાં ભક્તિમય માહોલ
Shamlaji, Aravallis | Oct 23, 2026
શામળજીના ખેરંચા મુકામે માતાજીની જ્યોતનું ભવ્ય આગમન થયું છે. કુમકુમ પગલે થયેલા આ આગમનથી સમગ્ર ગ્રામજનોમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.