Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
Rajasthan
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab
Pratapgarh
Live
Westbengal
Ballia

ઘોઘા રોડ પોલીસ મથકની ટીમે આડોડીયાવાસ વિસ્તારમાં રેડ કરી દેશી દારૂના આથાનો નાશ કર્યો, જથ્થો ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Mar 4, 2026
ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથકની ટીમે આડોડિયાવાસ વિસ્તારમાં રેડ કરી દેશી દારૂનો આથો અને જથ્થો ઝડપી લીધો હતો. ઘોઘા રોડ પોલીસ મથક ખાતેથી મળતી માહિતીના આધારે બાતમીના આધારે પોલીસે આડોડિયાવાસ વિસ્તારમાં રેડ કરી હતી. જે રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂના આથાનો સ્થળ પર નાશ કરાયો હતો. જ્યારે દેશી દારૂનો જથ્થો ઝડપી લઇ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.

ઘોઘા રોડ પોલીસ મથકની ટીમે આડોડીયાવાસ વિસ્તારમાં રેડ કરી દેશી દારૂના આથાનો નાશ કર્યો, જથ્થો ઝડપી લીધો - Bhavnagar City News