જેસર: જેસર તાલુકાના બીલા ગામે ગ્રામ પંચાયતની કાર્યવાહી: રસ્તા પરના ઉકડા હટાવવાની કામગીરી શરૂ
જેસર તાલુકાના બીલા ગામે ગ્રામ પંચાયતની કાર્યવાહી: રસ્તા પરના ઉકડા હટાવવાની કામગીરી શરૂ જેસર તાલુકાના બીલા ગામમાં ગ્રામજનોની સુવિધા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે બીલા ગ્રામ પંચાયત દ્વારા રસ્તા પર આવેલા ઉકડા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગામના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી પડેલા ઉકડાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ બાબતને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયતે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને જેસીબી સહિ