મહેસાણા શહેર: મહેસાણા સિવિલ હોસ્પિટલ: ડૉક્ટરે લખી દવા, પણ ફાર્મસીમાં કર્મચારી કહે છે દવા નથી
Mahesana City, Mahesana | Nov 12, 2026
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મફત દવા ન મળતી હોવાનો આક્ષેપ. ફાર્મસીમાં દવા નથી તેમ કહી કર્મચારીઓ રઘુચક્કર થઈ જાય છે. સહી કે સિક્કો માંગતા કર્મચારીઓ ભાગી જતા હોવાની ફરિયાદ.