ગોધરા: ગોધરાના બંસલ સુપર માર્કેટમાં ગુલાબજાંબુના વજનને લઈને વિવાદ, ગ્રાહકના આક્ષેપ સામે મેનેજરે આપી સ્પષ્ટતા
ગોધરાના બંસલ સુપર માર્કેટમાં ગુલાબજાંબુના વજનને લઈને વિવાદ, ગ્રાહકના આક્ષેપ સામે મેનેજરે આપી સ્પષ્ટતા ગોધરા-દાહોદ રોડ પર આવેલા જાણીતા બંસલ સુપર માર્કેટમાંથી ખરીદી બાદ ગુલાબજાંબુના પેકેટના વજનને લઈને વિવાદ સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ, ખરીદી કરવા પહોંચેલા ગ્રાહક વિકાસભાઈ પરીખે ગુલાબજાંબુના પેકેટમાં વજન ઓછું હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રાહકના જણાવ્યા અનુસાર, તેમણે ૧ કિલો ૨૫૦ ગ્રામ વજનનું પેકેટ ખરીદ્યું હતું. જોકે, બાદમાં વજનની ચકાસણી કરતાં પેકેટ